પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય અર્થશાસ્ત્રી અને આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
01 NOV 2024 11:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થશાસ્ત્રી અને પ્રધાનમંત્રીને આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ડૉ. બિબેક દેબરોય જી એક જબરદસ્ત વિદ્વાન હતા, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પારંગત હતા. તેમના કાર્યો દ્વારા, તેમણે ભારતના બૌદ્ધિ પરિદ્રશ્ય પર અમીટ છાપ છોડી છે. જાહેર નીતિમાં તેમના યોગદાન ઉપરાંત, તેમણે આપણા પ્રાચીન ગ્રંથો પર કામ કરવાનો અને તેમણે યુવાનો માટે સુલભ બનાવવાનું ઘણું જ પસંદ હતું."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2070021)
મુલાકાતી સંખ્યા : 174
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam