પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયામાં મુખ્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 30 OCT 2024 9:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં મુખ્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું છે. વિકાસના કામોથી કેવડિયામાં સુવિધાઓમાં વધુ વધારો થશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કેવડિયામાં મુખ્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું જે ત્યાંની સુવિધાઓને વધુ વધારશે."

AP/GP/JD


(Release ID: 2069730) Visitor Counter : 110