પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે અને અમારો સહયોગ આવનારા સમયમાં વધુ સારો થતો રહેશેઃ પ્રધાનમંત્રી

Posted On: 21 OCT 2024 7:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂટાનના પીએમ શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી અને ટિપ્પણી કરી કે ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે.

ભૂટાનના પીએમની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

આજે સવારે દિલ્હીમાં તમને મળીને આનંદ થયો, પીએમ શેરિંગ તોબગે. ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે અને અમારો સહયોગ આવનાર સમયમાં વધુ સારો થતો રહેશે.”

AP/GP/JD


(Release ID: 2066810) Visitor Counter : 77