ક્રમ
|
એમઓયુ/સમજૂતી/ઘોષણા
|
ભારત તરફથી હસ્તાક્ષર કરનાર
|
લાઓટિયન બાજુએથી હસ્તાક્ષર કરનાર
|
1
|
પ્રજાસત્તાક ભારતનાં સંરક્ષણ મંત્રાલય અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકનાં રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સાથે સંબંધિત સમજૂતીકરાર (એમઓયુ)
|
શ્રી રાજનાથ સિંહ, ભારતનાં સંરક્ષણ મંત્રી
|
જનરલ ચાન્સામોન ચનિયાલથ, નાયબ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી, લાઓ પીડીઆર
|
2
|
લાઓ નેશનલ ટેલિવિઝન, માહિતી સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલય, લાઓ પીડીઆર અને પ્રજાસત્તાક ભારતના પ્રસાર ભારતી વચ્ચે પ્રસારણમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)
|
શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત
|
ડો. અમ્ખા વોંગમેઉન્કા, જનરલ ડિરેક્ટર લાઓ નેશનલ ટીવી
|
3
|
લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહકાર સ્થાપિત કરવા અને પારસ્પરિક સહાય પર સમજૂતી.
|
શ્રી સંજય કુમાર અગ્રવાલ, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ
|
શ્રી ફુખોખમ વાનવાઓંગક્સેય, ડાયરેક્ટર જનરલ કસ્ટમ્સ, નાણાં મંત્રાલયના લાઓ પીડીઆર
|
4
|
લુઆંગ પ્રબાંગ પ્રાંતમાં ફાલક-ફલમ (લાઓ રામાયણ) નાટકની કલા રજૂ કરવાની કળાના વારસાની જાળવણી પર ક્યુ.આઈ.પી.
|
શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત
|
સુશ્રી સૌદાફોન ખોમથાવોંગ, લુઆંગ પ્રબાંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશનના ડિરેક્ટર,
|
5
|
લુઆંગ પ્રબાંગ પ્રાંતમાં વાટ ફાકેઆ મંદિરના નવીનીકરણ પરની ક્યુ.આઈ.પી.
|
શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત
|
સુશ્રી સૌદાફોન ખોમથાવોંગ, લ્યુઆંગ પ્રબાંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન, કલ્ચર અને
|
6
|
ચંપાસાક પ્રાંતમાં શેડો પપેટ થિયેટરના પ્રદર્શનની જાળવણી પર ક્યૂ.આઈ.પી.
|
શ્રી પ્રશાંત અગ્રવાલ, લાઓ પીડીઆરમાં ભારતનાં રાજદૂત
|
શ્રી સોમસેક ફોમચેલિયન, ચંપાસાક સદાઓ પપેટ્સ થિયેટરના પ્રમુખ, બાન ખાતેની ઓફિસ
|
7
|
ભારત-સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ મારફતે ભારતમાંથી આશરે 10 લાખ ડોલરની સહાય સાથે ફૂડ ફોર્ટિફિકેશન મારફતે લાઓ પીડીઆરમાં પોષણ સુરક્ષામાં સુધારો કરવા માટેના પ્રોજેક્ટની જાહેરાત.
|