પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નિષ્કર્ષોની યાદીઃ પ્રજાસત્તાક માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુની ભારતની સત્તાવાર મુલાકાત (06 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર, 2024)

Posted On: 07 OCT 2024 3:40PM by PIB Ahmedabad

 

ક્રમ

ઘોષણાઓ

1.

ભારત-માલદીવનો સ્વીકારઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન.

2.

ગ્રેટિસના આધારે ભારત સરકાર દ્વારા માલદીવના કોસ્ટ ગાર્ડ શિપ હુરાવીને ફરીથી ફીટ કરવામાં આવે છે.

 

લોકાર્પણ / ઉદ્ઘાટન /સોંપણી

1.

માલદીવમાં રૂપે કાર્ડનું લોન્ચિંગ.

2.

હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એચઆઇએ)ના નવા રનવેનું ઉદઘાટન.

3.

એક્ઝિમ બેંકની બાયર્સ ક્રેડિટ સુવિધાઓ હેઠળ બાંધવામાં આવેલા 700 સામાજિક આવાસ એકમોને સુપરત કરવા.

 

એમઓયુ પર હસ્તાક્ષર / નવીકરણ

માલદીવ તરફથી પ્રતિનિધિ

ભારત તરફથી પ્રતિનિધિ

1.

ચલણ સ્વેપ સમજૂતી

શ્રી અહમદ મુનાવર, માલ્દિવ્સ મોનેટરી ઓથોરિટીના ગવર્નર

શ્રી અજય શેઠ, સચિવ, આર્થિક બાબતોનાં વિભાગ, નાણાં મંત્રાલય

2.

પ્રજાસત્તાક ભારતની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પ્રજાસત્તાક માલદીવની નેશનલ કોલેજ ઓફ પોલીસિંગ એન્ડ લો એન્ફોર્સમેન્ટ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર

ડો. રાજેન્દ્ર કુમાર, સચિવ, સરહદ વ્યવસ્થાપન, ગૃહ મંત્રાલય

3.

કેન્દ્રીય તપાસ બ્યુરો અને માલદિવનાં ભ્રષ્ટાચાર વિરોધી પંચ વચ્ચે ભ્રષ્ટાચારને અટકાવવા અને તેનો સામનો કરવા દ્વિપક્ષીય સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર

ડો. રાજેન્દ્ર કુમાર, સચિવ, સરહદ વ્યવસ્થાપન, ગૃહ મંત્રાલય

4.

ભારતની રાષ્ટ્રીય ન્યાયિક અકાદમી (એનજેએઆઈ) અને માલદિવનાં જ્યુડિશિયલ સર્વિસ કમિશન (જેએસસી) વચ્ચે માલદીવનાં ન્યાયિક અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણનાં કાર્યક્રમો પર સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ

શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર

શ્રી મુનુ મહાવર, માલદિવમાં ભારતનાં હાઈ કમિશનર

5.

રમતગમત અને યુવા બાબતોમાં સહકાર પર ભારત અને માલ્દિવ્સ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ

શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર

શ્રી મુનુ મહાવર, માલદિવમાં ભારતનાં હાઈ કમિશનર

AP/GP/JD 

 


(Release ID: 2062822) Visitor Counter : 61