પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાનમાં જન્મેલા નવજાત વાછરડાનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું
પોસ્ટેડ ઓન:
14 SEP 2024 12:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને જન્મેલા એક નવજાત વાછરડાનું નામ દીપજ્યોતિ રાખ્યું છે.
X પર એક વીડિયો અને ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું:
આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે – गाव: सर्वसुख प्रदा:'
લોક કલ્યાણ માર્ગ પરના પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં એક નવા સભ્યનું શુભ આગમન થયું છે.
પ્રધાનમંત્રી આવાસમાં પ્રિય ગૌ માતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર જ્યોતિનું ચિન્હ છે.
તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.
“7, લોક કલ્યાણ માર્ગમાં એક નવા સભ્ય!
દીપજ્યોતિ ખરેખર ઘણી જ સુંદર છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2054883)
મુલાકાતી સંખ્યા : 193
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam