પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિકાગો ભાષણની 132મી વર્ષગાંઠ પર સ્વામી વિવેકાનંદને યાદ કર્યા
प्रविष्टि तिथि:
11 SEP 2024 11:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદ દ્વારા 1893માં અમેરિકાના શિકાગોમાં આપેલા પ્રખ્યાત ભાષણને શેર કર્યું.
શ્રી મોદીએ કહ્યું કે વિવેકાનંદે ભારતની એકતા, શાંતિ અને ભાઈચારાનો વર્ષો જૂનો સંદેશ આપ્યો, જે પેઢીઓને સતત પ્રેરિત કરતો રહેશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"1893માં આ દિવસે, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં તેમનું પ્રતિષ્ઠિત સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો ભારતનો વર્ષો જૂનો સંદેશ રજૂ કર્યો હતો. તેમના શબ્દો પેઢીઓને પ્રેરણા આપતા રહે છે, જે આપણને એકતા અને સંવાદિતાની શક્તિની યાદ અપાવે છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2053637)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam