પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના જેવલિન થ્રોમાં સિલ્વર જીતવા બદલ રમતવીર નવદીપને અભિનંદન પાઠવ્યા
Posted On:
08 SEP 2024 8:33AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની જેવલિન F41 સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ એથ્લીટ નવદીપને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અતુલ્ય નવદીપે #Paralympics 2024માં પુરુષોની જેવલિન F41માં સિલ્વર મેડલ જીત્યો છે! તેની સફળતા તેમની સફળતા તેમના ઉત્કૃષ્ટ ભાવનાનું પ્રતિબિંબ છે. તેમને અભિનંદન. ભારત આનંદિત છે.
#Cheer4Bharat”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2052870)
Visitor Counter : 75
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam