પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રવીણ કુમારને ઉંચી કૂદમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
06 SEP 2024 5:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ પ્રવીણ કુમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની હાઈ જમ્પ T64માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ તેમના નિશ્ચય અને મક્કમતાની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રવીણ કુમારને નવી ઊંચાઈઓ સર કરવા અને #Paralympics2024માં મેન્સ હાઈ જમ્પ T64માં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન!
તેમના નિશ્ચય અને દૃઢતાએ આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
ભારતને તેમના પર ગર્વ છે!
#Cheer4Bharat"
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2052573)
મુલાકાતી સંખ્યા : 146
આ રીલીઝ વાંચો:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam