પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિલ્વર મેડલ જીતવા બદલ બેડમિન્ટન ખેલાડી તુલાસીમથી મુરુગેસનને અભિનંદન આપ્યા
Posted On:
02 SEP 2024 9:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તુલાસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"#Paralympics2024માં થુલાસિમાથીએ મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો તે ખૂબ જ ગર્વની ક્ષણ! તેણીની સફળતા ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે. તેણીનું રમતગમત પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે. તેણીને અભિનંદન.
@Thulasimathi11
#Cheer4Bharat"
AP/GP/JD
(Release ID: 2051099)
Visitor Counter : 97
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam