પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલા 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા
Posted On:
31 AUG 2024 8:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂબિના ફ્રાન્સિસને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલાઓની 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ
“ભારત માટે બીજી એક ગર્વની ક્ષણ કારણ કે રૂબીના ફ્રાન્સિસે #P2 - મહિલા 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં #Paralympics2024માં બ્રોન્ઝ જીત્યો. તેણીના અસાધારણ ધ્યાન, નિશ્ચય અને દ્રઢતાએ ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે.
#Cheer4Bharat "
AP/GP/JD
(Release ID: 2050505)
Visitor Counter : 85
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam