પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 30 AUG 2024 4:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું;

પેરિસ #Paralympics2024માં R2 મહિલા 10m એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મોના અગ્રવાલને અભિનંદન!

તેણીની નોંધપાત્ર સિદ્ધિ તેણીના સમર્પણ અને શ્રેષ્ઠતાની શોધને દર્શાવે છે. ભારતને મોના પર ગર્વ છે!

#Cheer4Bharat"

AP/GP/JD



(Release ID: 2050115) Visitor Counter : 29