પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપ્યાં

Posted On: 28 AUG 2024 1:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જન ધન યોજનાના 10 વર્ષ પૂરાં થવા પર શુભેચ્છા પાઠવી.

શ્રી મોદીએ નમો એપ પર નાણાકીય સમાવેશ કાર્યક્રમ પર ક્વિઝની પણ જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"NaMo એપમાં જન ધન યોજના પર એક રસપ્રદ ક્વિઝ છે. તેમાં જરૂરથી ભાગ લો! #10YearsOfJanDhan"

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2049285) Visitor Counter : 42