પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ પ્રધાનમંત્રી

Posted On: 23 AUG 2024 12:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષની દુનિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી છે.

MyGovIndia દ્વારા X પર એક થ્રેડ ફરીથી પોસ્ટ કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:

“ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ થ્રેડ તેની ઝલક આપે છે…”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2047996) Visitor Counter : 40