પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રક્ષાબંધન ઉજવણીની ઝલક શેર કરી


બાળકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે રાખડીના તહેવારની ઉજવણી કરી

બાળકો પ્રધાનમંત્રીને રાખડી બાંધી

Posted On: 19 AUG 2024 2:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી ખાતે બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણીની ઝલક શેર કરી છે.

બાળકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધી અને તેમની સાથે રાખી ઉત્સવની ઉજવણી કરી.

X પોસ્ટની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“અહીં 7, LKM ખાતે રક્ષાબંધનની ખાસ ઉજવણીની ઝલક છે.”

 

"મારા યુવા મિત્રો સાથે રક્ષાબંધન ઉજવીને ઘણો જ આનંદ થયો."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2047466) Visitor Counter : 14