ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ રક્ષાબંધન પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
19 AUG 2024 11:21AM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે રક્ષાબંધનના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
'X' પરની પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું:
“રક્ષાબંધનના પાવન પર્વ પર હાર્દિક શુભેચ્છાઓ!
ભાઈઓ-બહેન વચ્ચેના પવિત્ર બંધનની ઉજવણી, આ એક એવો પ્રસંગ પણ છે જે એકબીજાને સમર્થન આપવાની અને તેને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ શુભ અવસર પર, ચાલો આપણે મહિલાઓની ગરિમા અને સન્માનને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ થઈએ, એક સક્ષમ વાતાવરણ તૈયાર કરીએ જ્યાં તેઓ આગળ વધી શકે અને પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2046554)
મુલાકાતી સંખ્યા : 130
આ રીલીઝ વાંચો:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada