પ્રધાનમંત્રીનું કાર્યાલય
અરુણાચલ પ્રદેશના લોકોની દેશભક્તિ રાજ્યના જીવંત સાંસ્કૃતિક વારસામાં પ્રતિબિંબિત થાય છે: પીએમ નરેન્દ્ર મોદી
Posted On:
13 AUG 2024 4:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગના સેપ્પામાં #હરઘર તિરંગા યાત્રા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે અરુણાચલ પ્રદેશના જીવંત સાંસ્કૃતિક વારસામાં દેશભક્તિ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા X પરની વિડિયો પોસ્ટ પર ટિપ્પણી કરતા શ્રી મોદીએ લખ્યું:
"અરુણાચલ પ્રદેશ એક એવી ભૂમિ છે જ્યાં દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિ ઊંડે ઊંડે જડેલી છે. આ રાજ્યના જીવંત સાંસ્કૃતિક વારસામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. #હરઘર તિરંગા પ્રત્યે આટલો ઉત્સાહ જોઈને આનંદ થયો."
AP/GP/JD
(Release ID: 2044870)
Visitor Counter : 90
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam