પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા
प्रविष्टि तिथि:
09 AUG 2024 1:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા અને SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
"આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમારી પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2043565)
आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam