પ્રધાનમંત્રીનું કાર્યાલય

#10YearsOfMyGov: પ્રધાનમંત્રીએએ સુશાસન માટે વાઇબ્રન્ટ ફોરમ તરીકે પ્લેટફોર્મની પ્રશંસા કરી

Posted On: 26 JUL 2024 6:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov પ્લેટફોર્મને 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સહભાગી અને સુશાસન માટે વાઇબ્રન્ટ ફોરમ તરીકે બિરદાવ્યું હતું.

શ્રી મોદીએ તે તમામને બિરદાવ્યા જેમણે આ MyGovને તેની મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ઇનપુટ્સ દ્વારા સમૃદ્ધ બનાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આજે, અમે #10YearsOfMyGov ને ચિહ્નિત કરીએ છીએ. હું તે તમામ લોકોની પ્રશંસા કરું છું જેમણે આ પ્લેટફોર્મને સમૃદ્ધ બનાવ્યું છે અને તેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ તેમજ ઇનપુટ્સ શેર કર્યા છે. છેલ્લા એક દાયકામાં, MyGov સહભાગી અને સુશાસન માટે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે ઉભરી આવ્યું છે."

CB/GP/JD



(Release ID: 2037732) Visitor Counter : 61