પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાત માટે સૂચનો આમંત્રિત કર્યા
Posted On:
19 JUL 2024 12:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28મી જુલાઈ 2024ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે.
તેમણે એ જોઈને પણ ખુશી વ્યક્ત કરી છે કે ખાસ કરીને કેટલાક યુવાનો સમાજમાં પરિવર્તન લાવવાના હેતુથી સામૂહિક પ્રયાસોને પ્રકાશિત કરે છે.
તેમણે તે લોકોને પણ આગ્રહ કર્યો છે કે જેમણે હજુ સુધી પોતાના સૂચનો MyGov કે NaMo એપ પર શેર કર્યા નથી, તેઓ પોતાના સૂચનો શેર કરે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મને આ મહિનાના #MannKiBaat માટે અસંખ્ય ઇનપુટ્સ મળી રહ્યાં છે, જે 28મીએ રવિવારે યોજાશે. તે જોઈને આનંદ થઈ રહ્યો છે કે કેટલાક યુવાનોએ ખાસ કરીને આપણા સમાજમાં પરિવર્તન લાવવાના હેતુથી સામૂહિક પ્રયાસો પર પ્રકાશ પાડી રહ્યાં છે. તમે MyGov, NaMo એપ પર ઇનપુટ્સ શેર કરી શકો છો કે 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરી શકો છો.
https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-28th-july-2024/
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2034285)
Visitor Counter : 114
Read this release in:
Telugu
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada