પ્રધાનમંત્રીનું કાર્યાલય
કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
12 JUL 2024 8:56PM by PIB Ahmedabad
ભારતના કેથોલિક બિશપ્સ કોન્ફરન્સના એક પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“ભારતના કેથોલિક બિશપ્સ કોન્ફરન્સના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળમાં મોસ્ટ રેવ. એન્ડ્રુઝ થઝાથ, આર.ટી. રેવ. જોસેફ માર થોમસ, મોસ્ટ રેવ. ડૉ. અનિલ જોસેફ થોમસ કૉઉટો અને રેવ. ફાધર સાજીમોન જોસેફ કોયિકલ સામેલ હતા.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2032941)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam