પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુકેની સામાન્ય ચૂંટણીઓમાં જીત માટે મહામહિમ સર કીર સ્ટારમરને અભિનંદન પાઠવ્યા
Posted On:
05 JUL 2024 7:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ સર કીર સ્ટારમરને યુકેની સામાન્ય ચૂંટણીઓમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
"યુકેની સામાન્ય ચૂંટણીઓમાં અદ્ભુત જીત બદલ @Keir_Starmerને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું પરસ્પર વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપતા તમામ ક્ષેત્રોમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સકારાત્મક અને રચનાત્મક સહયોગની આશા રાખું છું."
AP/GP/JD
(Release ID: 2031153)
Visitor Counter : 93
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam