પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
13 JUN 2024 1:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શપથ ગ્રહણ કરનારા અન્ય મંત્રીઓને પણ અભિનંદન આપતાં તેમણે વધુ ઝડપી વિકાસ સુનિશ્ચિત કરીને લોકોની સેવા કરવાના તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી પેમા ખાંડુજીને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું મંત્રી તરીકે શપથ લેનારા તમામ લોકોને પણ અભિનંદન આપવા માંગુ છું. લોકોની સેવા કરવાના તેમના ભાવિ પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ. આ ટીમ તે સુનિશ્ચિત કરશે કે રાજ્ય વધુ ઝડપી ગતિએ વિકાસ કરે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2024984)
મુલાકાતી સંખ્યા : 168
આ રીલીઝ વાંચો:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam