સંસદીય બાબતોનું મંત્રાલય
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે
Posted On:
12 JUN 2024 1:42PM by PIB Ahmedabad
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન, 2024થી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે. આ સત્રમાં લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ આપવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષની ચૂંટણી, ભારતના માનનીય રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન શ્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ વિગતોની માહિતી આપી છે. મંત્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યસભાનું 264મું સત્ર 27મ જૂન, 2024ના રોજ શરૂ થશે અને 3 જુલાઈ, 2024ના રોજ સમાપ્ત થશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2024641)
Visitor Counter : 215
Read this release in:
Hindi
,
Hindi_MP
,
Punjabi
,
Tamil
,
Malayalam
,
Manipuri
,
Assamese
,
Bengali
,
English
,
Khasi
,
Urdu
,
Telugu