પોસ્ટેડ ઓન:
06 JUN 2024 2:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ @Claudiasheinને અભિનંદન!
મેક્સિકોના લોકો માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે અને રાષ્ટ્રપતિ @lopezobradorના મહાન નેતૃત્વનું સન્માન પણ છે.
સતત સહયોગ અને પ્રગતિની આશા રાખીએ છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com