ચૂંટણી આયોગ
ECIએ સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં સિમ્બોલ લોડિંગ યુનિટના સંચાલન અને સંગ્રહ માટે નિર્દેશ જારી કર્યા
Posted On:
01 MAY 2024 4:18PM by PIB Ahmedabad
2023ની રિટ પિટિશન (સિવિલ) નંબર 434માં 26મી એપ્રિલ, 2024ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચુકાદાના અનુસંધાનમાં, ECIએ સિમ્બોલ લોડિંગ યુનિટ (SLU)ના હેન્ડલિંગ અને સ્ટોરેજ માટે નવો પ્રોટોકોલ જારી કર્યો છે. તમામ સીઈઓને એસએલયુના હેન્ડલિંગ અને સ્ટોરેજ માટે નવા પ્રોટોકોલ લાગુ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જોગવાઈઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ, સુધારેલ પ્રોટોકોલ 01.05.2024ના રોજ અથવા તે પછી હાથ ધરવામાં આવેલ VVPATમાં પ્રતીક લોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના તમામ કેસોમાં લાગુ પડે છે.
SOP/સૂચનાઓ અહીં ઍક્સેસ કરી શકાય છે:
https://www.eci.gov.in/eci-backend/public/api/download?
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2019326)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam