નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

એપ્રિલ 2024 માટે GST રેવન્યુ કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રુપિયા


GST કલેકશન ₹2 લાખ કરોડના ઐતિહાસિક માઇલ સ્ટોનના આંકડાને પાર કરી ગયું

ગ્રોસ રેવન્યુ રેકોર્ડ્સમાં વર્ષ-દર-વર્ષ 12.4%ની વૃદ્ધિ

ચોખ્ખી આવક (રિફંડ પછી) ₹1.92 લાખ કરોડ હતી; 17.1% વર્ષ-દર-વર્ષની વૃદ્ધિ

Posted On: 01 MAY 2024 11:55AM by PIB Ahmedabad

ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન એપ્રિલ 2024માં ₹2.10 લાખ કરોડના રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. 12.4%ની નોંધપાત્ર વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ દર્શાવે છે, જે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત લેવડદેવડ (13.4%) અને આયાતમાં (8.3% સુધી) મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. રિફંડ માટે એકાઉન્ટિંગ કર્યા પછી, એપ્રિલ 2024 માટે ચોખ્ખી GST આવક ₹1.92 લાખ કરોડ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં પ્રભાવશાળી 17.1% વૃદ્ધિ દર્શાવે છે.

તમામ પરિબળોમાં હકારાત્મક પ્રદર્શન:

   એપ્રિલ 2024ના કલેક્શનની વિગત:

  • સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): ₹43,846 કરોડ;
  • સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): ₹53,538 કરોડ;
  • ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹99,623 કરોડ, જેમાં આયાતી માલ પર એકત્રિત ₹37,826 કરોડનો સમાવેશ થાય છે;
  • સેસ: ₹13,260 કરોડ, જેમાં આયાતી માલ પર એકત્રિત ₹1,008 કરોડનો સમાવેશ થાય છે.

આંતર-સરકારી સેટલમેન્ટ: એપ્રિલ, 2024ના મહિનામાં, કેન્દ્ર સરકારે એકત્રિત કરેલ IGSTમાંથી CGSTને ₹50,307 કરોડ અને SGSTને ₹41,600 કરોડનું સેટલમેન્ટ કર્યું. આ નિયમિત સેટલમેન્ટ પછી એપ્રિલ, 2024 માટે CGST માટે ₹94,153 કરોડ અને SGST માટે ₹95,138 કરોડની કુલ રેવન્ય છે.

નીચે આપવામાં આવેલો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ GST આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક-1 એપ્રિલ, 2023ની સરખામણીમાં એપ્રિલ, 2024 દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલા GSTના રાજ્યવાર આંકડાઓ દર્શાવે છે. કોષ્ટક-2 દરેક રાજ્યના સેટલમેન્ટ પછીની GST આવકના એપ્રિલ, 2024ના રાજ્યવાર આંકડા દર્શાવે છે.

કોષ્ટક 1: એપ્રિલ, 2024 દરમિયાન GST આવકમાં રાજ્યવાર વૃદ્ધિ [1]

રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ

માર્ચ-23

માર્ચ-24

વૃદ્ધિ (%)

જમ્મુ એન્ડ કાશ્મીર

803

789

-2%

હિમાચલ પ્રદેશ

 957

      1,015

6%

પંજાબ

2,316

     2,796

21%

ચંડીગઢ

 255

313

23%

ઉત્તરાખંડ

2,148

    2,239

4%

હરિયાણા

10,035

   12,168

21%

દિલ્હી

6,320

     7,772

23%

રાજસ્થાન

4,785

     5,558

16%

ઉત્તર પ્રદેશ

10,320

  12,290

19%

બિહાર

1,625

     1,992

23%

સિક્કિમ

426

 403

-5%

અરુણાચલ પ્રદેશ

238

 200

-16%

નાગાલેન્ડ

   88

 86

-3%

મણિપુર

    91

104

15%

મિઝોરમ

    71

108

52%

ત્રિપુરા

 133

161

20%

મેઘાલય

239

 234

-2%

આસામ

 1,513

     1,895

25%

પશ્ચિમ બંગાળ

6,447

     7,293

13%

ઝારખંડ

3,701

    3,829

3%

ઓડિશા

5,036

    5,902

17%

છત્તીસગઢ

3,508

    4,001

14%

મધ્યપ્રદેશ

4,267

     4,728

11%

ગુજરાત

11,721

   13,301

13%

દાદરાનગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ

399

447

12%

મહારાષ્ટ્ર

33,196

   37,671

13%

કર્ણાટક

 14,593

   15,978

9%

ગોવા

620

765

23%

લક્ષદ્વીપ

      3

 1

-57%

કેરળ

3,010

     3,272

9%

તમિલનાડુ

11,559

   12,210

6%

પોંડીચેરી

 218

247

13%

આંદામાન નિકોબાર

   92

 65

-30%

તેલંગાના

5,622

    6,236

11%

આંધ્રપ્રદેશ

4,329

    4,850

12%

લદ્દાખ

   68

 70

3%

અન્ય પ્રદેશ

220

225

2%

કેન્દ્ર અધિકારક્ષેત્ર

 187

221

18%

ગ્રાન્ડ ટોટલ

     1,51,162

  1,71,433

13%

 

કોષ્ટક-2: IGSTનો SGST અને SGST ભાગ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યો. એપ્રિલ (રૂ. કરોડમાં)

પ્રી-સેટલમેન્ટ SGST પોસ્ટ-સેટલમેન્ટ SGST  
રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ 2022-23 2023-24 વૃદ્ધિ 2022-23 2023-24 વૃદ્ધિ
જમ્મુ એન્ડ કાશ્મીર 394 362 -8% 918 953 4%
હિમાચલ પ્રદેશ 301 303 1% 622 666 7%
પંજાબ 860 999 16% 2,090 2,216 6%
ચંડીગઢ 63 75 20% 214 227 6%
ઉત્તરાખંડ 554 636 15% 856 917 7%
હરિયાણા 1,871 2,172 16% 3,442 3,865 12%
દિલ્હી 1,638 2,027 24% 3,313 4,093 24%
રાજસ્થાન 1,741 1,889 9% 3,896 3,967 2%
ઉત્તર પ્રદેશ 3,476 4,121 19% 7,616 8,494 12%
બિહાર 796 951 19% 2,345 2,688 15%
સિક્કિમ 110 69 -37% 170 149 -12%
અરુણાચલ પ્રદેશ 122 101 -17% 252 234 -7%
નાગાલેન્ડ 36 41 14% 107 111 4%
મણિપુર 50 53 6% 164 133 -19%
મિઝોરમ 41 59 46% 108 132 22%
ત્રિપુરા 70 80 14% 164 198 21%
મેઘાલય 69 76 9% 162 190 17%
આસામ 608 735 21% 1,421 1,570 10%
પશ્ચિમ બંગાળ 2,416 2,640 9% 3,987 4,434 11%
ઝારખંડ 952 934 -2% 1,202 1,386 15%
ઓડિશા 1,660 2,082 25% 2,359 2,996 27%
છત્તીસગઢ 880 929 6% 1,372 1,491 9%
મધ્યપ્રદેશ 1,287 1,520 18% 2,865 3,713 30%
ગુજરાત 4,065 4,538 12% 6,499 7,077 9%
દાદરાનગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ 62 75 22% 122 102 -16%
મહારાષ્ટ્ર 10,392 11,729 13% 15,298 16,959 11%
કર્ણાટક 4,298 4,715 10% 7,391 8,077 9%
ગોવા 237 283 19% 401 445 11%
લક્ષદ્વીપ 1 0 -79% 18 5 -73%
કેરળ 1,366 1,456 7% 2,986 3,050 2%
તમિલનાડુ 3,682 4,066 10% 5,878 6,660 13%
પુડ્ડુચેરી 42 54 28% 108 129 19%
આંદામાન નિકોબાર 46 32 -32% 78 88 13%
તેલંગાના 1,823 2,063 13% 3,714 4,036 9%
આંધ્રપ્રદેશ 1,348 1,621 20% 3,093 3,552 15%
લદ્દાખ 34 36 7% 55 61 12%
અન્ય પ્રદેશ 22 16 -26% 86 77 -10%
ગ્રાન્ડ ટોટલ 47,412 53,538 13% 85,371 95,138 11%

 

AP/GP/JT

[1]માલની આયાત પર GSTનો સમાવેશ થતો નથી

[2] સેટલમેન્ટ પછીનો GST એ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની GST આવક અને IGSTનો SGST હિસ્સાનો સંચિત છે જે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2019269) Visitor Counter : 264