પોસ્ટેડ ઓન:
12 MAR 2024 9:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નાયબ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે હરિયાણા કેબિનેટમાં મંત્રીઓની ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“શ્રી @NayabSainiBJPજીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમને અને તેમની મંત્રીઓની ટીમને હરિયાણાના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાના તેમના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
AP/GP/JD