પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમ-આવાસ યોજના મહિલાઓના વધુ સશક્તીકરણમાં ગેમ-ચેન્જર બની છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 08 MAR 2024 3:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌરવ અને સશક્તીકરણ સુનિશ્ચિત કરવા માટે ઘરની કેન્દ્રિયતા પર ભાર મૂક્યો હતો.

આજે મહિલા દિવસના અવસરે તેમણે કહ્યું કે પીએમ-આવાસ યોજના મહિલાઓના વધુ સશક્તીકરણ માટે ગેમ-ચેન્જર છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઘર એ ગૌરવનો પાયો છે. અહીંથી સશક્તીકરણની શરૂઆત થાય છે અને સપના ઉડાન ભરે છે.

પીએમ-આવાસ યોજના મહિલાઓના વધુ સશક્તીકરણ માટે ગેમ-ચેન્જર છે."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2012729) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam