પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 28 FEB 2024 8:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને ટેક્નોલોજી અંગેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છા. અમારી સરકાર યુવાનોમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરી રહી છે. વિકિસિત ભારતનું અમારું સ્વપ્ન સાકાર કરવા માટે આ મહત્વપૂર્ણ છે.

***

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2009644) Visitor Counter : 67