પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં મહિલા ટીમ ટ્રોફી જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
18 FEB 2024 9:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ટીમને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં મહિલા ટીમ ટ્રોફી જીતીને ઈતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ નારી શક્તિની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એક ઐતિહાસિક સિદ્ધિ!
બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત મહિલા ટીમ ટ્રોફી જીતનાર અતુલ્ય ભારતીય ટીમને અભિનંદન. તેમની સફળતા ઘણા આવનારા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરશે.
અમારી નારી શક્તિ જે રીતે વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે તે અસાધારણ છે."
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2006984)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam