પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના લોકોને, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 18 FEB 2024 8:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાની જનતાને રાષ્ટ્રપતિની સફળ ચૂંટણીઓ માટે અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ઇન્ડોનેશિયાના લોકોને રાષ્ટ્રપતિની સફળ ચૂંટણીઓ માટે અને પ્રબોવો સુબિયાંતોને લીડ પર અભિનંદન. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરવા માટે આતુર છીએ."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2006944) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam