પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 09 FEB 2024 6:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ આર્કબિશપ રાફેલ થટ્ટિલ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2004700) आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam , Malayalam