પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મંદિર પરિસરમાં સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
14 JAN 2024 9:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર દેશમાં મંદિર સંકુલોમાં સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓના અસાધારણ પ્રયાસોની પ્રશંસા કરી હતી. મહર્ષિ બાલિમિકી એરપોર્ટ, અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ મકરસંક્રાંતિ પર મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દિવસ દરમિયાન, મેં મંદિર સંકુલોમાં સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓના અસાધારણ પ્રયાસો જોયા છે. જીવનના તમામ ક્ષેત્રના લોકોને પ્રયત્નોને સમૃદ્ધ કરતા જોઈને આનંદ થાય છે. આવનારા દિવસોમાં નમો એપ પર આવા પ્રયાસોને શેર કરતા રહો.
nm-4.com/swachhteerth "
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1996133)
મુલાકાતી સંખ્યા : 179
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam