પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપમાંના તેમના અનુભવો શેર કર્યા

પોસ્ટેડ ઓન: 04 JAN 2024 3:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લક્ષદ્વીપમાંના તેમના અનુભવો શેર કર્યા અને ટાપુઓના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માન્યો.

પ્રધાનમંત્રીઓ X પર પોસ્ટ કર્યું હતુઃ

"તાજેતરમાં, મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું હજી પણ તેના ટાપુઓની અદભૂત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી પ્રભાવિત છું. મને અગત્તી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુઓના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું. અહીં લક્ષદ્વીપની હવાઈ ઝલક સહિતની કેટલીક ઝલક પ્રસ્તુત છે..."

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1993067) મુલાકાતી સંખ્યા : 167