પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના ભાવિ પર મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે વાત કરી


બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું અને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જાનહાનિ અંગેની ચિંતાઓ શેર કરી

प्रविष्टि तिथि: 26 DEC 2023 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના ભાવિ પર વાત કરી છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના ભાવિ પર મારા બંધુ મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે સારી વાતચીત કરી. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું અને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જાનને લગતી ચિંતાઓ વહેંચી. પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા.

YP/JD


(रिलीज़ आईडी: 1990596) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam