પોસ્ટેડ ઓન:
18 DEC 2023 10:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ મહામહિમ અબ્દેલફત્તાહ એલસીસીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારી જીત પર મહામહિમ અબ્દેલફત્તાહ એલસીસી, હાર્દિક અભિનંદન. ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તમારી સાથે કામ કરવા આતુર છીએ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com