પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કુવૈતના મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 16 DEC 2023 9:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના રાજવી પરિવાર, નેતૃત્વ અને લોકોને મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના દુર્ભાગ્યપૂર્ણ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. અમે શાહી પરિવાર, નેતૃત્વ અને કુવૈતના લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1987339) Visitor Counter : 114