પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહામહિમ ડોનાલ્ડ ટસ્કને પોલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 14 DEC 2023 1:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ડોનાલ્ડ ટસ્કને પોલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

અભિનંદન, મહામહિમ ડોનાલ્ડ ટસ્ક પોલેન્ડના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ.

હું ભારત અને પોલેન્ડ વચ્ચે લાંબા સમયથી ચાલતા અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1986157) મુલાકાતી સંખ્યા : 177