પ્રધાનમંત્રીનું કાર્યાલય

NAMO ડ્રોન દીદી યોજના મહિલાઓને તેમની સ્થાનિક ખેતી પુરવઠા શૃંખલાના અભિન્ન હિસ્સેદાર બનવામાં મદદ કરી રહી છે: પ્રધાનમંત્રી શ્રી

Posted On: 11 DEC 2023 5:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NAMO ડ્રોન દીદી યોજનાના મહત્વને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે આ યોજના મહિલાઓને તેમની સ્થાનિક ખેતી પુરવઠા શૃંખલા અને ગ્રામીણ સમૃદ્ધિના અભિન્ન હિસ્સેદાર બનવામાં મદદ કરે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના એક લેખ પર પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કેન્દ્રીય મંત્રી શ્રી @mansukhmandviya લખે છે કે કેવી રીતે NAMO ડ્રોન દીદી યોજનાનો હેતુ મહિલાઓને તેમની સ્થાનિક ખેતી પુરવઠા શૃંખલા અને ગ્રામીણ સમૃદ્ધિના અભિન્ન હિસ્સેદાર બનવામાં મદદ કરવાનો છે."

YP/JD



(Release ID: 1985243) Visitor Counter : 217