પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળ ધ્વજ દિવસ નિમિત્તે રાષ્ટ્રના બહાદુર સૈનિકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 07 DEC 2023 1:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ Xપર પોસ્ટ કર્યું: આજે, સશસ્ત્ર દળ ધ્વજ દિવસ પર, આપણે આપણા બહાદુર સૈનિકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બલિદાનનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રની સુરક્ષામાં તેમનું સમર્પણ અજોડ છે. હું આપ સૌને આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડમાં યોગદાન આપવા વિનંતી કરું છું.

YP/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1983479) Visitor Counter : 85