પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પેડ્રો સાંચેઝને સ્પેનના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા
Posted On:
17 NOV 2023 6:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેડ્રો સાંચેઝને સ્પેનના વડાપ્રધાન તરીકે પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“સ્પેન સરકારના પ્રમુખ તરીકે તમારી પુનઃચૂંટણી પર @સાન્ચેઝકાસ્ટેજોનને હાર્દિક અભિનંદન. ભારત-સ્પેનના સંબંધોને વધુ મજબૂત કરવા, ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી મિત્રતા અને સહકારના બંધનને પ્રોત્સાહન આપવા માટે આતુર છીએ.”
CB/GP/JD
(Release ID: 1977728)
Visitor Counter : 194
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam