પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મેરી માટી મેરા દેશ પહેલને પ્રોત્સાહન આપવા માટે સામેલ તમામ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી
સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દ્વારા મેરી માટી મેરા દેશ પહેલ હેઠળ સેલ્ફી વિથ મેરી માટી અભિયાનનું આયોજન
પોસ્ટેડ ઓન:
10 NOV 2023 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ પહેલને પ્રોત્સાહન આપવા માટે સામેલ તમામ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ મેરી માટી મેરા દેશ પહેલ હેઠળ સેલ્ફી વિથ મેરી માટી અભિયાનનું આયોજન કર્યું હતું.
આ ઝુંબેશમાં 40 યુનિવર્સિટીઓની 7000 કોલેજોના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ ઝુંબેશને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોટી ભાગીદારીથી નોંધવામાં આવી હતી.
આ ઝુંબેશ વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદેના X થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું;
“या प्रयत्नामध्ये सहभागी असलेल्या सर्वांची मी प्रशंसा करतो, ज्यांनी #MeriMaatiMeraDesh चळवळीला मोठ्या प्रमाणावर चालना दिली आहे आणि एका प्रकारे राष्ट्रीय अभिमान आणि एकात्मतेच्या भावनेला प्रोत्साहित केले आहे.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1976456)
મુલાકાતી સંખ્યા : 206
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada