પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
Posted On:
06 NOV 2023 11:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું ભારતમાં હાર્દિક સ્વાગત કર્યું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને ભારતમાં આવકારતાં આનંદ થાય છે. અનોખા અને અનુકરણીય ભારત-ભૂતાન સંબંધોના વિવિધ પાસાઓ પર અમે ખૂબ જ ઉષ્માભરી અને સકારાત્મક ચર્ચા કરી. ભુતાનના મૈત્રીપૂર્ણ લોકોના વિકાસ અને સુખાકારી માટે મહામહિમના વિઝનને ઊંડું મૂલ્ય આપ્યું."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1975264)
Visitor Counter : 119
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Malayalam