પોસ્ટેડ ઓન:
28 OCT 2023 11:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલાઇન થ્રો-F55 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નીરજ યાદવને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન પેરા ગેમ્સમાં પુરુષોના જેવલિન થ્રો-F55માં શાનદાર ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ યાદવને ખૂબ ખૂબ અભિનંદન.
નીરજનો બીજો ગોલ્ડ મેડલ ઐતિહાસિક સિદ્ધિ છે. તેના આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com