પોસ્ટેડ ઓન:
26 OCT 2023 9:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ડબલ્સ બેડમિન્ટન SL3-SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષા રામદાસ અને મનદીપ કૌરને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે તેમના અનુકરણીય સંકલન અને નિશ્ચયની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મનિષા રામદાસ અને મનદીપ કૌરને વિમેન્સ ડબલ્સ બેડમિન્ટન SL3-SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન.
તેઓએ અનુકરણીય સંકલન અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com