પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500m-T11માં સિલ્વર જીતવા બદલ લલિતા કિલ્લાકાને અભિનંદન પાઠવ્યા

Posted On: 25 OCT 2023 9:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લલિતા કિલ્લાકાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500m-T11માં સિલ્વર મેડલ માટે તેને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તેના અસાધારણ પરાક્રમ અને નિશ્ચયની પણ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ભારત માટે ગર્વની ક્ષણ કારણ કે લલિતા કિલ્લાકાએ મહિલાઓની 1500m-T11માં સિલ્વર મેડલ મેળવ્યો. તેનું અસાધારણ પ્રદર્શન અને અડગ નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે. તે નવી ઊંચાઈઓ સર કરતી રહે અને વધુ સિધ્ધિ હાંસલ કરતી રહે!"

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971206) Visitor Counter : 71