પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં સિલ્વર જીતવા બદલ રિંકુને અભિનંદન પાઠવ્યા

Posted On: 25 OCT 2023 9:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિંકુને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ જેવલાઇન થ્રો F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં રિંકુ દ્વારા અદભૂત સિલ્વર મેડલ. તેને અભિનંદન. તેને આગળના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971182) Visitor Counter : 101