પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની લાંબી કૂદ T47 ફાઇનલ ઇવેન્ટમાં નિમિષા દ્વારા ગોલ્ડ મેડલની ઉજવણી કરી

Posted On: 25 OCT 2023 7:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની લોંગ જમ્પ T47 ફાઈનલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિમિષાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

વિમેન્સ લોંગ જમ્પ T47 ફાઇનલમાં એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડન વિજય માટે નિમિષાને ખૂબ ખૂબ અભિનંદન. આ જીત આપણને ગર્વ અને પ્રેરણાથી ભરી દે છે. તેના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/JD



(Release ID: 1971130) Visitor Counter : 103