પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન થ્રો-F37 ઇવેન્ટમાં હેની દ્વારા પ્રાપ્ત ગોલ્ડ મેડલની પ્રશંસા કરી

Posted On: 25 OCT 2023 4:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેનીને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન થ્રો-F37 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “એશિયન પેરા ગેમ્સમાં મેન્સ જેવલિન થ્રો-F37માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો તે હેનીની અદભૂત સિદ્ધિ છે!

તેમની અપ્રતિમ કુશળતાએ ભારત માટે અમર્યાદ આનંદ અને ગૌરવની શરૂઆત કરી છે. આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970931) Visitor Counter : 105